Comments on: જોવું પડે

By: ‘maafak’
ચાર શે’ર ની આ ગઝલ સાત-આઠ-નવ-દસ  શે’ર ની કેટલી બધી ગઝલો કરતાં પણ ઘણું વધારે કહી જાય છે!

તમારી કરકસર અસરકારક છે, અને રહે!

By: Chirag Patel
आ शेर बहु ज गम्यो:

બિંબ જોયું આયનામાં,તેથી શું ?

આયનાની બ્હાર પણ હોવું પડે !

By: jayesh upadhyaya
બિંબ જોયું આયનામાં,તેથી શું ?

આયનાની બ્હાર પણ હોવું પડે !

સરસ શેર

By: Pancham Shukla
સુંદર ગઝલ.

By: Jayshree
I liked this one the most.

છે શરત મુસ્કાનની બસ એટલી

પારકાનાં આંસુને લ્હોવું પડે !

By: ઊર્મિસાગર
બિંબ જોયું આયનામાં,તેથી શું ?

આયનાની બ્હાર પણ હોવું પડે !

વાહ… મસ્ત શેર છે!

By: pragnaju
મઝાની ગઝલ

ચારેય શેરોમાં આ વધુ ગમ્યો

છે શરત મુસ્કાનની બસ એટલી

પારકાનાં  આંસુને  લ્હોવું પડે !

િવવેક કહે છે તેમ-

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,

રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

તો…

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે

એ નાજુક સિતારા!

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,

રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે

એ નાજુક સિતારા

મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,

પોપચાં થરથરે ને …

By: ધવલ
બિંબ જોયું આયનામાં,તેથી શું ?

આયનાની બ્હાર પણ હોવું પડે !

- સરસ !

By: nilam doshi
પારકાના આંસુને લહોવું પડે..

ખૂબ સરસ…અભિનન્દન…સુનિલભાઇ

અને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ અને શુભકામનાઓ…

By: Uttam Gajjar
બધા જ શેર સરસ છે.. નીખાર આવતો જાય છે.. ચાર જ શેરમાં વાત કહેવાઈ જતી હોય તો પાંચમો શેર વાચકોને માથે ન મારવાનો તમારો સંયમ બહુ ગમ્યો.. ખીલતા રહો.. ઉ.મ..