હાઈકુ 06 રવિવાર Jan 2008 Posted by sunilshah in હાઈકુ ≈ 9 Comments કાલચક્રનું શોધું છું રહસ્ય હું, ક્ષણો તોડીને *** આજે પીછું છું કાળના પંખીનું, ને ખરીશ કાલે *** ખતમ થશે શ્વાસનો આ પ્રવાસ, સપનાં ફળ્યાં ? સુનીલ શાહ