Comments for કવિતાનો ‘ક’

Comment on ઈરાદો રાખજો સીધો by વિનય ખત્રી
નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,

કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો!

મજાની ગઝલ.

Comment on મારી ઓળખ by Haresh kanani
… બ્લોગ ખુબ જ સરસ છે.બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.

હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.

હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.  {કવિતાવિશ્વ]

http://palji.wordpress.com

Comment on ઈરાદો રાખજો સીધો by NARENDRA JAGTAP
નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,

કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો

સુનિલભાઇ…ઉપર નો શેર મને ખુબ જ ગમ્યો ..કવિતા ના ‘ક’ ની સાથે ગઝલ નો ‘ગ’ પણ છે..બસ આપ ખુબ જ સારા વિચારો સાથે લખતા રહો ..મારો..બ્લોગ http://www.narendrajagtap.wordpress.com પણ જોતા રહેશો..કદાચ મારી ગઝલો ગમે

Comment on ઈરાદો રાખજો સીધો by Pancham Shukla
સુંદર ગઝલ. અપ્રચલિત અને અઘરા હમરદીફ્/કાફિયામાં સુરેખ અને નવીન કામ. હકારાત્મક અને દૃઢ અભિગમને વિવિધ રીતે બહેલાવ્યો એ ગમ્યું. 1 2  4 5 નમ્બરના શેર ખરેખર જાનદાર છે.

Comment on ઈરાદો રાખજો સીધો by arvindadalja
બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,

તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

બહુજ સરસ !  ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ રસ્તો બદ્લ્યા સિવાય ઈરાદો રાખજો સીધો ! ખૂબ જ સુંદર સંદેશો આપી જાય છે આ શબ્દો ! અભિનંદન !

સ-સ્નેહ

અરવિંદ

Comment on ઈરાદો રાખજો સીધો by jagadishchristian
હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,

ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !

ક્યા બાત હૈ! બહોત અચ્છે.

Comment on ઈરાદો રાખજો સીધો by sudhir patel
Very nice Gazal!

Sudhir Patel.

Comment on ઈરાદો રાખજો સીધો by Ketan Shah
બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,

તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

Nice one

Comment on ઈરાદો રાખજો સીધો by डॉ. निशीथ ध्रुव
दो आँखें बारह हाथनुं गीत याद आव्युं : नेक़ी पर चलें और बदी से टले – ताकि हँसते हुए निकले दम! कवि नर्मदनी रचना पण याद आवे छे : नीति तुम्बी भवसिन्धुने तरावे. एक बनजारा गाये जीवन के गीत सुनाए, हम सब जीनेवालों को जीने की राह दिखाए – सुनील आवो ज एक वणझारो छे एम आ रचना द्वारा जाण्युं अने माण्युं.

ઈરાદો નહીં પણ ઇરાદો એવી જોડણી છે.

Comment on ઈરાદો રાખજો સીધો by Govind Maru
દિશા સાચી હતી તેથી કિનારો મેળવી લીધો,

નહીંતર માર્ગ દરિયાનો, કદી ક્યાં હોય છે સીધો !

બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,

તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

-બહુ જ સરસ ગઝલ..