હાઈકુ

કાલચક્રનું

શોધું છું  રહસ્ય હું,

ક્ષણો તોડીને

***

આજે પીછું છું

કાળના પંખીનું, ને

ખરીશ કાલે

***

ખતમ થશે

શ્વાસનો આ પ્રવાસ,

સપનાં ફળ્યાં ?

સુનીલ શાહ

 

 

Advertisements

9 responses

 1. ત્રણેય હાયકુ ગમ્યા.
  ક્ષણો તોડીને-બ્રહ્માંડનાં પ્રત્યેક નાભિકીય સ્પંદન,
  ગ્રહ વગેરેની નૈસર્ગિક ગતિ અનુસાર કાળચક્રનું જ્ઞાન મેળવવું !
  વાહ્
  કાળનાં પંખીનું એક સોનેરી પીછું –
  ખરે તો પણ રંજ નહીં
  શ્વાસ નો આ પ્રવાસ, પહેલાં
  દર્દનો કિસ્સો ખતમ કરવો રહ્યો
  આંખને આંસુ નડે તો ચાલશે?
  સુંદર ઈફત્દાએ “ક”

 2. સુંદર હાઈકુત્રયી…

  અર્થચ્છાયા પણ સરસ ઊભરી આવે છે…

 3. હુ’ કવિતા કે હાઇકુનો નિષણાત નથી.પર્’તુ મનને કશુ’ક ગમે છે ત્યારે આન’દ થાય છે…તમારા હાઇકુથી કા’ઇક સમજાયુ’.ગમ્યુ’.

 4. આજે પીછું છું
  કાળના પંખીનું, ને
  ખરીશ કાલે

  ત્રણેય હાયકુ ગમ્યા.

 5. સરસ હાઈકુ લખ્યા છે…

 6. સુનિલભાઈ
  શા સુંદર હાઈકુ-
  અભિનંદન!

 7. સુનિલ શાહ
  રસવૈવીધ્યે ચાયખુ
  હાઈકુ,વાહ!

 8. Hello Sir,

  Just want to share with all this blog visitors,Now a day with new generation,most of pupils do not know about “Haiku”

  After read it,I am remembering mine childhood school days.

  Feeling very happy.

  Fitness Tips | Junagadh City Guide

  Thanks!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: