પહેલું કદમ…..

————————

 (મિત્રો…મારી ગઝલ કોઈ સામયિકમાં છપાઈ હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. લુણાવાડા, જિ.પંચમહાલથી પ્રગટ થતા ‘કવિ’ સામયિકે ઑગસ્ટ–૨૦૦૮નો અંક સુરતના કવિઓના વિશેષાંક (સંપાદનઃ કવિશ્રી બકુલેશભાઈ દેસાઈ તથા ડૉ. પ્રફુલ્લભાઈ દેસાઈ) તરીકે પ્રગટ કર્યો..તેનું વિમોચન તા.૭ સપ્ટે.ને રવિવારે કવિશ્રી નયનભાઈ દેસાઈના હસ્તે સાહિત્ય સંગમ–શ્રી નાનુભાઈ નાયક પ્રેરિત હૉલમાંથયું. તંત્રીશ્રી મનોજકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે યોજાયેલ મુશાયરામાં મને પણ ગઝલ રજૂ કરવાની સૌ પ્રથમવાર તક મળી..આ બેવડો આનંદ આપની સમક્ષ વહેંચું છું. આ ગઝલ આપે અહીં  તથા  ટહુકો.કૉમ પર માણી હતી. આપ સૌના આશિર્વાદ–શુભેચ્છાઓ તથા માર્ગદર્શન સતત મળતાં રહેશે તેવી મને શ્રદ્ધા છે.)

Advertisements

25 responses

 1. પહેલું કદમ !
  એકદમ દમદાર કદમ !
  હવે પછી આવનારાં બધાં જ કદમોને પ્રેરનારું બની રહે એ જ શુભેચ્છા !!

 2. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..

 3. khub khub abhinanadan bhai

 4. Really nice…..
  congrates…. ghope to see more like these from you.

 5. બહોત ખૂબ….
  અભિનંદન સુનિલ!
  ધગશ,મહેનત,સાચી દીશા અને “યોગ્ય”માર્ગદર્શન મળે તો બધું જ સંભવ છે.
  અને આ તો હજુ શરૂઆત છે…..
  પણ,
  રચના છપાઈ જાય એટલે ગુણવત્તા બાબતે સંતુષ્ટ થઈ જવું ન જોઇએ….!
  છપાય એ સારી અને ન છપાય એ નબળી-એવું માનવાને કોઇ કારણ નથી…!
  આપણે,આપણી રચનાને વધુને વધુ સબળ અને સક્ષમ કેમ બનાવી શકાય એ બાબતે જ ધ્યાન આપવું જોઇએ,બાકીનું બધું જ એની જાતે આપણને અનુસરતું આવે….
  અનુભવે જે શિખ્યો છું એ ફરજ સમજીને તને શિખવી રહ્યો છું.
  શુભેચ્છાસહ….

 6. ખુબ ખુબ અભીનન્દન. આમ જ પ્રગતી કરતા રહો અને તમારો આનન્દ વહેંચતા રહો.

 7. સુંદર કવિતા.

  મહેન્દ્ર શાહ.

 8. બહુ જ આનંદ થયો. ખુબ આગળ વધો – બહાર અને અંદરની યાત્રામાં ……

 9. ઇશ્વર તમને આ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધવાની અથાગ શક્તિ અને ભરપૂર બુધ્ધિ આપે, આમ જ લગે રહો,
  ગોપાલ

 10. પ્રિય સુનિલભાઈ,

  ખૂબ ખૂબ અભિનંદન…

  કવિસંમેલનના પહેલા કવિ બનવા સાથે તમારી જિંદગીનું આ પ્રથમ કદમ (પ્રિંટ મિડીયા) એક લાં…બી અને અવિરત યાત્રાનું મંડાણ બની રહે એવી શુભકામનાઓ.

  સાથે સાથે મહેશભાઈની સોનેરી સલાહ કાયમ યાદ રાખજો. છપાયેલું બધું સોનું નથી હોતું અને સાભાર પરત થતું બધું કથીર નથી હોતું.

  પુનઃ શુભેચ્છાઓ…

 11. વહાલા સુનીલભાઇ,

  નર્મદનગરી-સુરતના કવીશ્રીઓના વીશેષ અંકમાં આપની ગઝલને સ્થાન મળ્યું તે માટે ખુબ ખુબ અભીનંદન… … …

  આપની મહેનત ફળી, આપ ખુબ આગળ વધો એવી હાર્દીક ઇચ્છા છે… … …

  ગોવીંદ મારૂ

 12. સુંદર ગઝલ,
  આપનું સ્વાગત છે.
  હું પણ “કવિ” ની આજીવન સભ્ય છું.તેથી મને આ સમાચાર સૌથી પહેલા જ મળ્યા હતા. ખેર કોમેન્ટ લખવામાં મોડી પડી.
  આપને અભિનંદન

 13. All the best to you

 14. ========================================

  આગે કદમ માટે “પહેલું કદમ” જ અત્યંત આવશ્યક છે.
  તમે મંઝિલ તરફ આવશ્યક જરુરિયાત પૂરી કરી લીધી.
  અભિનંદન!

  =======================================

 15. ABHINANDAN

 16. congrats!!!May you go ahead and attain your goal-unheard,unsaid,undreamt.Wish you all the best.

 17. Congrats and wish you all the best ahead…

 18. Congrats and good luck friend….

 19. Congratulations, Sunilbhai!
  Wish you all the best.
  I enjoyed your gazal.
  Sudhir Patel.

 20. Congratulations Sunilbhai……

  really felt sorry for too late but
  late is better than never !!

 21. ખૂબ ખૂબ અભિનંદન!

 22. Best Wishes for First Step.

 23. હાર્દિક અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: