મારી ઓળખ

sunilનામઃ સુનીલ શાહ (સુરત–ગુજરાત–ભારત)

વ્યવસાયનું ક્ષેત્રઃ શિક્ષણ (સુરતની માધ્યમિક શાળામાં આચાર્ય)

સંપર્ક: 94268 91670

Email: sunilshah101@gmail.com

Advertisements

39 responses

 1. મારા હાર્દીક અભીનંદન…

 2. વર્ડપ્રેસ પર આપનું સ્વાગત છે!

 3. આવ દોસ્ત !
  સાથે મળીને,મા ગુર્જરીના ચરણે રોજ લાગણીના કુમકુમમાં ઝબોળેલાં ગઝલપુષ્પ ધરીને ધન્ય થઈએ.

 4. આપનું હાર્દિક સ્વાગત.

 5. hi just 2 remind u ur date with us on 7th sept. 08 at 10.30 a m kavi V ank inagura…. plz do remind Dr v tailor…. thnx

  muktak # bakulesh desai

  EK NARMAD THAI GAYO BHOOT-KAAL MAA

  TE Y GUMAAVI DIDHO GHAT-MAAL MAA;

  AAJ JO AAVE AGAR NARMAD NAVO-

  JAALVISHU E FARI JANJAAL MAA ?!

  pz respond.. b d often readin / njoyin yr poems.. kep it up !!

 6. namste,

  enjoyed all poems. original one. do visit my web site and do visit other web site on shreenathji, http://www.shreenathjibhakti.org and http://www.zero2dot.org regards, Dr.Sudhir Shah na Jai Shree Krishn

 7. Loved your “Kavita no K”…
  I especially liked “Hata”, and “Ekaadhikaar”!
  Great to read.

 8. THANK YOU VERY MUCH DR.SUDHIR SHAH,YOU DID VERY NICE JOB.
  ITS B’COSE OF SHREEJI KRIPA.I GOT SHREEJINO SHAKSHATKAR.NICE PHOTOGRAPH WITH ALL IMPORTANT INFORMATION. MAY GOD BLESS YOU.

 9. ખુબ ખુબ અભીનન્દન. તમે કવીતાનો ‘ક’ બહુ સરસ ઘુંટ્યો છે. શુભકામનાઓ.

 10. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 11. Thanks for your comments on my Gazal at Aasvad.

  I read you in Kavi, where my poems do appear.Your ‘Kalpans’ are commendable.Manojbhai of Kavi is a great friend of poets and he is doing nice work. Your blog is also good.

 12. સુનીલ ભાઇ
  આપનો બ્લોગ જોયો અને કવિતાઓ ખૂબ ગમી. મારાં પત્ની પણ સુરતમાં ભાષાના શિક્ષિકા છે. આપનો વિશેષ પરિચય મળીશકે તો આનંદ થશે. હું વ્યવસાયે ડૉક્ટર (અનેસ્થેટીસ્ટ) છું.
  મારા ગુજરાતી ગીતોના બ્લોગની મુલાકાત લેશો તો તમને રસ પડશે
  પ્રીત નાં ગીત.બ્લોગસ્પોટ.કોમ

 13. Welcome in the Blogers world.
  As a Bloger and Surfer will enjoy and know your work.

  Rajendra trivedi,M.D.
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 14. સુનીલ ભાઇ
  આપનો બ્લોગ જોયો અને કવિતાઓ ખૂબ ગમી.

 15. Hi Sunilbhai
  i seen your blogs its really great. You have some good collection of kavita. I appriciate it.
  http://malji.wordpress.com

 16. Shah Sir
  khub j saras blog 6
  hu DALWALA JITESH from MTB(Tech)
  SSC 2007 na vrsh no….
  mara Blog ni mulakat levanu bhulta nahi

  SUKLA SIR NO Blog pan Khub Saras 6.
  Good bay

 17. કવિતાનો “ક” ખરેખર ખૂબ જ સરસ છે.

  આપ મારા બ્લોગ પર આગમન કરવા આપને ભાવભીનું આમંત્રણ છે.
  આપના પ્રતિભાવ મને ચોક્કસ જણાવજો. કોઇ ક્ષતિ હોય તો પણ મારુ ધ્યાન દોરજો.

  હુ આપના પ્રતિભાવની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.
  http://www.aagaman.wordpress.com

 18. nice meeting you like this..

  Lata Hirani

 19. … બ્લોગ ખુબ જ સરસ છે.બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
  હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
  http://palji.wordpress.com

 20. આનંદ…આનંદ

  વ્યવસાયનું ક્ષેત્ર ‘શિક્ષણ’ જરા વિગતે કહેશો ?

  લતા હિરાણી

 21. મને આપની કવિતાઓ ખુબ જ ગમે છે

 22. આપની કવિતાઓ ખુબ જ ગમે છે

 23. સુંદર બ્લોગ . ગમ્યો . અભિનંદન
  http://palji.wordpress.com
  કવિતા વિશ્વ

 24. સુનીલ ભાઇઆપનો બ્લોગ જોયો અને કવિતાઓ ખૂબ ગમી. મારાં પત્ની પણ સુરતમાં ભાષાના શિક્ષિકા છે. આપનો વિશેષ પરિચય મળીશકે તો આનંદ થશે. હું વ્યવસાયે ડૉક્ટર (અનેસ્થેટીસ્ટ) છું.મારા ગુજરાતી ગીતોના બ્લોગની મુલાકાત લેશો તો તમને રસ પડશેપ્રીત નાં ગીત.બ્લોગસ્પોટ.કોમ
  +1

 25. આદરણીયશ્રી. સુનિલભાઈ

  સુંદરતમ બ્લોગ જોયો,

  સુંદર કવિતાઓથી સજાવેલ બ્લોગ છે,

  ખુબ મજા પડી………….!

  આપ સુરતના છો તે જાણી અનહદ આનંદ.

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  સમયની અનુકુળતા હોય તો મારા બ્લોગ પર પધારવા વિનંતિ.

  http://shikshansarovar.wordpress.com

 26. સુનિલ ભાઇ ખુબ જ સુન્દર બ્લોગ ની સરુવાત કરી છે.

 27. dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫ | જવાબ આપો

  આપની કવિતા વાંચી ખુબ જ ગમી આભાર

 28. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત !

 29. વાહ! ખૂબ જ મનનીય ગઝલ. એક એક શેર લાખેણો છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 30. મારી જીંદગી ની ચેતના | જવાબ આપો

  ખુબ સરસ….

 31. Sunilbhai,
  Swagatam & Abhinandan.
  Liked your GAZAL very very much.

 32. Sunilbhai,
  just got the Link to your Blog via Pragnajuben Vyas.
  Viewed you Blog & the Posts…very nice Gazal/kavya rachanao.
  Welcome to Gujarati WebJagat.
  Abhinandan !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Please do visit my Blog.
  Your Comments appreciated.

 33. SARAS SHARUAAT,SURAT NA VATANI TARIKE KHUB AANAND THAYO,ANEK ANEK SHUBH KAAMANAO…..

 34. very nice and interesting writing Sir!! I have bookmarked your blog link, thank you for sharing

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: