Category Archives: શેર

પ્રસ્તાવ

પ્રસ્તાવ મૂકી કોઈ ચાલી નીકળ્યુ,

પરબીડિયું ખોલ્યું, તો ખાલી નીકળ્યુ..!

સુનીલ શાહ